શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા
મુંદરા, કચ્છ

પ્રવૃત્તિઓ - પ્રિયરેશન શિબિર

-

શાળામાં પર્સનાલીટી ડેવલોપમેન્ટ ડેવલોપમેન્ટ શિબિરનું આયોજન કરવામા આવે છે. આ� શિબિરમાં ધો. 11નો વિદ્યાર્થી શાળા જીવન પુરુ કરી જયારે� સમાજનાં સંપર્કમાં આવે તેનો સંપૂર્ણ સંર્વાગી વિકાસ થાય અને તેનો વ્યાપક દ્રષ્ટિકોણ વિકસે તેમજ વિદ્યાર્થીના ભાવિ જીવનને સ્પર્શતા મુદ્વાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ ભાવિ જીવન અંગે જાગૃત થાય તે આ શિબિરનો મુખ્ય ધ્યેય હતો.

કારર્કિદી એટલે શું. કોઈપણ કેરિયરમાં જવા માટેની સામાન્ય પૂર્વ તૈયારીમાં કઈ કઈ બાબતો જરુરી. વ્યકિતત્વ,રસ,વલણ, સામાજીક, સંદર્ભ વગેરેની કારર્કિદી પર પડતી અસરો, આસપાસમાં ઉપલબ્ધ તકો અને તે માટેનાં અભ્યાસક્રમોની સમજ.

હેતુ -

વિદ્યાર્થીઓનો સંર્વાગી વિકાસ, વિદ્યાર્થીઓમાં વ્યાપક દ્રષ્ટિકોણ વિકસે

સમુહ જીવનની સમજ કેળવે, ધ્યેયોથી પરિચિત થાય તથા તે અંગે જાગૃત થાય. સ્વયં શિસ્ત વિકસે.

સમાજ જીવનમાં આત્મવિશ્વાસથી પોતાનો પરિચય આપે - અજાણી વ્યકિતને પ્રથમ મળતી વખતેના� વ્યવહારથી સ્પષ્ટ બને.

વિદ્યાર્થીઓની આંતરિક� શકિતઓનો વિકાસ થાય અને શારિરીક, માનસિક અને આત્મીક આત્મીયતાદ્રઢતા વધે

વિદ્યાર્થીઓમાં બીજા માટે હકારાત્મક ગુણ કેળવાય

પોતાના વ્યકિતત્વના ઉતમ પાસાઓ કે જેનાથી પોતે અજાણ હોય તે જાણે. પોતાની ખુબીઓ અને ખામીઓની તુલના કરે અને તે દ્વારા� ચરિત્ર નિર્માણ કરેય.

વિદ્યાર્થીઓ પરીક્ષામાં વધુ� માકર્સ મેળવવા માટે વૈજ્ઞાનિક પધ્ધતિઓનો ઉપયોગ કરતા થાય - અભ્યાસ પ્રત્યે જાગૃત થાય.

પ્રવૃતિઓ

વિદ્યાર્થીઓના જુદાજુદા ગ્રુપ પાડવા- ગ્રુપનાં દરેક સભ્યો સાથેના સભ્યો વિશે તેમના કવરમાં તેમની સારી આદતો કે વ્યક્તિત્વનાં સારાં પાસા વિશે લખી જે જણાવે . - વિદ્યાર્થી એક પેજ પર તેમના ગ્રુપના સભ્યો દ્વારા પ્રાપ્ત અભિપ્રાયો (સારી બાબતો) લખે - સામેની બાજુ પોતાની નબળાઈઓ લખે - પોતાની� તાકાત અને ખામીઓની તુલના કરે. તાકાત વિકસાવી નબળાઈઓ ઘટાડવા સંકલ્પ કરે. ઓટો સજેશન અને વિજય લાઈઝન અંગે સમજ- રિલેકશેસન ક્રિયાનો પરિચય-આંતરમન અંગે સમજ-સીડી દ્વારા વિદ્યાર્થીઓ રીલેકશેસનની ક્રિયા કરે, દરેક વિદ્યાર્થી આપેલ ફોમમાં પોતાના રસ,ગમા,અણગમા,પરિવારના સભ્યો વિગેરે અંગે લખે.

સાથે સાથે પોતાના બેસ્ટ ફ્રેન્ડના રસ,શોખ, વગેરે અંગે લખે -તુલના કરે-ફેન્ડને પુછીને તેમણે લખેલા તેમના વિશે ના તારણો ખરા� કે ખોટા છે તેજાણે

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ