શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા
મુંદરા, કચ્છ

પ્રવૃત્તિઓ - કેરિયર કોર્નર

-

શાળામાં ચાલતી આ પ્રવૃતિ સત્ર -1 થી 4 શરૂ થઈ જાય� છે. જે શાળા સમય બાદ શનિવારના ગોઠવવામાં આવે છે. જૂન-જુલાઈ-ઓગસ્ટ માસમાં આઈ.ટી.આઈ. અને ડિપ્લોમા શિક્ષણમાં પ્રવેશ મે્ળવવા અંગે માર્ગદર્શન પુરું પડાય છે. તેમજ ચાર્ટ -નોટીશ બોર્ડ પર ચાર્ટ પેપર કટીંગ લગાવી વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન પુરું પડાય� છે.

સપ્ટે.ઓકટોબર માસમાં બેન્કના ઓફિસર,આઈ.ટી.આઈ.ના વડા પ્રાઈવેટ કંપનીના મેનેજર ના વકતવ્યો ગોઠવવામાં આવે છે. રોજગાર સમાચાર, લેટેસ્ટ ફેકટ એન્ડ જનરલ નોલેજ ના કટીંગ જાહેરાતોની સમજ આપવામાં� આવે છે. શાળા સમય બાદ થતી આ પ્રવૃતિઓ કારર્કિદી ઘડતર અંગેના વિભિન્ન પુસ્તકો ગોઠવી તેનું પ્રદર્શન કરવામાં� આવે છે. જિલ્લા રોજગાર અધિકારીની સૂચના મુજબ કારર્કિદી સપ્તાહ ઉજવવામાં આવે છે. આઈ.ટી.આઈ.કેન્દ્ર અદાણી પોટ અને રોજગાર કેન્દ્રની મુલાકાત લેવામાં આવે છે જેથી જરૂરી માર્ગદર્શન મળી રહે. શાળાના ઉધોગ શિક્ષક દ્વારા ડિપ્લોમાની માહિતી પુરી પાડવામાં આવે છે.

વિવિદ્ય સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માહિતી મળી રહે તે માટે� ( એચ.એસ.સી..એસ.એસ.સી. પછી શું .)ના વકતવ્યો અને માહિતી પૂરી પાડવામાં આવે છે.


સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ