શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળા
મુંદરા, કચ્છ
Sheth R.D. Higher Secondary School, Mundra | Facility

સુવિધાઓ

પીવાનું પાણી / RO Plant

મેડીકલ અભિપ્રાય મુજબ ઘણા વષોની સ્કુલના બાળકો પીવાનું પુરતું અને ચોખ્ખું પાણી પીતા નથી જેથી તેના આરોગ્યને હાનિ પહોંચે છે.આ શાળાના બાળકોને પીવાના પાણીનો પુરતો જથ્થો મળી રહે તે માટે શાળા દ્વ્રારા પીવાના પાણીના ચોખ્ખા પાણી સાથે જોડાયેલ  13 નળની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત છ જેટલી મોટી એલ્યુમિનિયમની ટાંકી પણ પરસાળમાં રાખવામાં આવી છે. ઉપરાંત પાણીની ગુણવતા જળવાઈ રહે તે માટે શેઠ નરશી દામજી ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે શ્રી સુરેશભાઈ ઠકકર (પ્રમુખશ્રી, શેઠ આર.ડી.એજયુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિ-2007) ધ્વારા આર.ઓ.પ્લાન્ટ પણ ગોઠવવામાં આવ્યો છે.